હવે Whatsapp સ્ટેટ્સમાં દેખાશે જાહેરાત વોટ્સએપનો વિશ્વભરમાં લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે. આપણે દરેક લોકો સગા-સંબંધિઓ સાથે તેમજ અન્ય લોકો સાથે મેસેજ, કોલ, ફોટો-વીડિયો મોકલવા જેવા વિવિધ કામ માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવામાં કંપની નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે જેની મદદથી તે રેવન્યું જનરેટ કરી શકશે. જેમા હવે તમને વોટ્સએપ સ્ટેટસમાં જાહેરાત જોવા મળશે. આવો તેના વિશે વિગતે જાણીએ.
હવે સ્ટેટસમાં જોવા મળશે જાહેરાત
હવે તમે સ્ટેટ્સમાં જાહેરાત જોઈ શકશો. આ વિશે મળતી માહિતી પ્રમાણે, વોટ્સએપના પ્રમુખ વિલ કેથાર્ટે મીડિયા સાથે એક ઈન્ટરવ્યુમાં પોતાના મેસેજીંગ સેવા પર જાહેરાત સામેલ કરવાની યોજનાને સ્વીકાર કરવાની વાત કરી હતી.
ચેનલ અને વોટ્સએપના સ્ટેટ્સ ફીચરમાં જ જાહેરાત દેખાડશે
આ સિવાય રિપોર્ટમાં એ વાતનો પણ ખ્યાલ આવ્યો કે કંપની યુજર્સની પ્રાઈમરી ચેટ ઈનબોક્સમાં જાહેરાત નહી દેખાડે. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ચેનલ અને વોટ્સએપના સ્ટેટ્સ ફીચરમાં જ જાહેરાત દેખાડશે.
ઈન્ટરવ્યુમાં ફાઈનલ થઈ ગયું કે આ અફવાઓ નથી સત્ય હકીકત, કેથકાર્ટે કહ્યું કે અન્ય કોઈ જગ્યાએ એટલે કે ચેનલ અથવા સ્ટેટસ પર પણ જાહેરાત થઈ શકે છે. સરળ ભાષામાં કહીએ તો ચેનલ સબ્સક્રિપ્શન માટે કંપની ફી લઈ શકે છે. તમને જણાવી દઈએ કે તે માત્ર એ ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે જેણે એક્સેસ માટે પેમેન્ટ કર્યું હશે. આ ઈન્ટરવ્યુમાં ફાઈનલ થઈ ગયું છે કે આ દરેક અફવાઓ નથી સાચી હકીકત છે.

હવે Whatsapp સ્ટેટ્સમાં દેખાશે જાહેરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે