Abhayam News
AbhayamGujaratSports

IPL 2024 ના ઓક્શનની જાહેરાત 

 IPL 2024

IPL 2024 ના ઓક્શનની જાહેરાત  મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને IPL 2024 પહેલા એક નવો પ્લેયર મળી ગયો છે. વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડ IPL-2024 પહેલા મુંબઈની ટીમ સામે જોડાઈ ચુક્યા છે. 

IPL 2024 ના ઓક્શનની જાહેરાત 

IPL 2024 ના ઓક્શનની જાહેરાત 

LSGએ આટલામાં ખરીદ્યો હતો પ્લેયર
શેફર્ડ લખનૌ સુપર જાયન્ટ્સના ટ્રેડના બાદ મુંબઈ ઈંડિયંસ સાથે જોડાઈ ગયા છે. ગુયાના 28 વર્ષના આ ખેલાડીને લખનૌની ટીમે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેમણે IPLના ગયા સીઝનમાં ફક્ત એક મેચ રમી હતી. રોમારિયોને IPL ટ્રેડિંગ વિંડો વખતે 2024 ઓક્શન પહેલા મુંબઈ ઈંડિયંસે ખરીદ્યો

SRHએ આટલા કરોડમાં ખરીદ્યો હતો
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL-2022 ઓક્શન વખતે રોમારિયોને 7.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રોમારિયોને પોતાની ડેબ્યૂ સીઝનમાં ફક્ત 3 મેચ રમવા મળી હતી. રોમારિયોએ અત્યાર સુધી વનડેમાં 20 અને ટી20 ઈન્ટરનેશનલમાં 31 વિકેટ લીધી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગેરકાયદે 22 ઓનલાઈન સટ્ટાબાજી એપ બ્લોક,ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને નિપટાવ્યું

Vivek Radadiya

ISROએ મહિલાઓ માટે આપી મોટી ખુશખબર ગગનયાનનું સફળ પરીક્ષણ

Vivek Radadiya

ટોક્યો ઓલિમ્પિકનું મેડલ ટેબલ 11 ગોલ્ડ પર બાજ નજર…

Abhayam

1 comment

Comments are closed.