Abhayam News
AbhayamNews

મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ,90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા..

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં ડિપોઝીટ ઈંશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં સંશોધનની મંજૂરી આપવામાં આવી છે.

કોઈપણ બેન્કના ડૂબવા પર વીમાના અંતર્ગત ખાતાધારકોને 90 દિવસની અંદર રૂપિયા મળી શકશે. પંજાબ એન્ડ઼ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્ક(PMC) યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્કોથી પરેશાન ગ્રાહકોને સરકારે મોટી રાહત આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આજે અમિત શાહ વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે ગુજરાતની મુલાકાતે, નવા-જુનીની એંધાણ?

Abhayam

હિમવર્ષામાં પણ જવાન ખડેપગે,જુસ્સો અકબંધ

Abhayam

યોગી સરકારે આપી મોહમ્મદ શમીને ભેટ  

Vivek Radadiya