Abhayam News
AbhayamSports

ટોક્યો ઓલિમ્પિકનું મેડલ ટેબલ 11 ગોલ્ડ પર બાજ નજર…

  • ફેન્સની સૌથી વધુ નજર તો મેડલ ટેબલ પર..
  • ઓપનિંગ સેરેમનીના દિવસે એકપણ મેડલ ઈવેન્ટ નહીં રમાય..

કોઇપણ ઓલિમ્પિક ગેમ્સ હોય ફેન્સની સૌથી વધુ નજર તો મેડલ ટેબલ પર જ હોય છે. વિશ્વની કોઇપણ વ્યક્તિ એજ જાણવા ઇચ્છે છે કે તેના દેશે કેટલા મેડલ જીત્યા અને નંબર-1 પર અત્યારે કોણ છે. વળી, ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીન વચ્ચેનો રસાકસી ભર્યો જંગ પણ જગ જાહેર છે. ટોક્યો ઓલિમ્પિક અંગે ફેન્સના જેટલા પણ સવાલો છે એના જવાબ 24 જુલાઈથી મળવાના શરૂ થઈ જશે. ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીની વાત કરીએ તો એ દિવસે એકપણ મેડલ ઈવેન્ટ નહીં રમાય, આ તમામ મેડલ ગેમ 24 જુલાઈથી શરૂ થશે. આ મેડલ ગેમમાં 11 ગોલ્ડ દાવ પર હશે.

ફેન્સિંગ, જૂડો, શૂટિંગ અને તાઇક્વાંડોમાં 24 જુલાઈએ 2-2 ગોલ્ડ મેડલ અંગે નિર્ણય લેવાશે. આના સિવાય આર્ચરી, રોડ સાઇક્લિંગ અને વેઇટલિફ્ટિંગમાં 1-1 ગોલ્ડ મેડલ વિજેતા અંગે રહેલું સસ્પેન્સ છતું થશે. જુઓ ટોક્યો ઓલિમ્પિકનું મેડલ ટેબલ

દેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
ચીન1001
રશિયા0101
સ્વિત્ઝરલેન્ડ0011
બ્રિટન0000
અમેરિકા0000
જર્મની0000
જાપાન0000
ઈટાલી0000
દ.કોરિયા0000
ભારત0000

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથ.

Related posts

દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી થશે

Vivek Radadiya

માતા પિતાનું સપનું પૂરું કરવા બન્યા ડોકટર.. જાણો એમની અદભુત સેવા..

Abhayam

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Vivek Radadiya